30+ Happy Friendship Day Quotes in Gujarati

Friendship Day is celebrated on the first Sunday of August every year. People are looking for Happy Friendship Day Quotes in Gujarati or Happy Friendship Day Wishes in Gujarati on this day. Today in this post I have brought the best 30+ Friendship Quotes in Gujarati for them, which will be very useful.

ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?
Happy friendship day

કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.
Happy friendship day

દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.
Happy friendship day

બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
Happy friendship day

સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.
Happy friendship day

લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ.
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે.
Happy friendship day

સંબંધીઓ તો શોખના રાખ્યા છે બાકી મારો જીવ તો મારો ભાઈબંધ છે.
Happy friendship day

આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ના અનુભવતા
જૂના કપડાં, સાદું જીવન, ઘરડા માબાપ,ગરીબ દોસ્ત.
Happy friendship day

સાચા મિત્રો ક્યારેય I LOVE YOU ના બોલે, પણ એની ગાળો માં જ પ્રેમ હોય છે.
Happy friendship day

દોસ્તી લોહીનો સંબંધ નથી દિલનો સંબંધ છે, જે વાત કોઈને ન કહી શકાય તે વાત દોસ્તને કહી શકાય
કોયની સામે રડી ન શકાય પણ દોસ્ત સામે રડી શકાય.
Happy friendship day

દોસ્તી એટલે અલગ રહીને પણ જોડે રહેવું
દોસ્તી એટલે તું સારા અને ખરાબ
બન્ને સમય માં મારો સાથ આપે
દોસ્તી એટલે તું કોઈભી નવું કાંડ કરે પહેલા મને કહે.
Happy friendship day

દોસ્તી એટલે કપડાં પહેરવાના તારે હોઈ
અને choice મારી હોઈ
દોસ્તી એટલે આપણી બીજી દુનિયા જ્યાં
મસ્તી મોજ અને માથાકૂટ સિવાય બીજું ના હોય,
Happy friendship day

દોસ્તી એટલે મારા DP ની copy
તું મને પૂછ્યા વગર કરી લે.
Happy friendship day

જેણે તમારા ભૂતકાળને સમજી લીધું છે, જે તમારા ભાવિ પર વિશ્વાસ કરે છે અને જે તમારી વર્તમાન પરિસ્થિતિને સ્વીકારે છે, તે મિત્રતા માટે યોગ્ય છે.
Happy friendship day

ટીફીન ની રોટલી ના બે કટકા જ નથી ખાતા ખાલી. જીંદગી માં આવેલા દુઃખ ને પણ બે ભાગ મા વહેચી ને ખાઈ જઈએ એવી દોસ્તી છે અમારી.
Happy friendship day

ઝિંદગી એક સાગર છે, દોસ્ત એની લહેર છે અને દિલ એનો કિનારો છે. જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કે કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે.
Happy friendship day

પ્રેમ અને મિત્રતા મનથી થાય મતલબ થી નહીં.
Happy friendship day

જીંદગી મા મન ને જે સારુ લાગે તે કરજો પણ કોઈની સાથે અધૂરી દોસ્તી ના કરતા.
Happy friendship day

એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
Happy friendship day

આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક જ બંધ છે અને એ છે ભાઇબંધ.
Happy friendship day

ઉમર સાથે કંઈ લેવાદેવા નથી એક બીજાના વિચારો મળે ત્યાં જ થાય છે દોસ્તી.
Happy friendship day

દોસ્તી એટલે છલોછલ ભરેલુ હ્દય,
છતાં સદાને માટે જ્યાં જગ્યા જ જગ્યા.
Happy friendship day

ખરાબ સમયમાં ચાર લોકો જ મદદ કરી શકે છે માં, બાપ, ભગવાન અને એક સારો મિત્ર.
Happy friendship day

સારા મિત્રો ગમે તેટલીવાર નારાજ થાય પણ તેને મનાવી લેવા જોઈએ કેમકે એ હરામીઓ આપણા બધા જ રાજ જાણતા હોય છે.
Happy friendship day

દોસ્ત જ્યારે ઘરે આવે ત્યારે અડધો કલાક એ સમજાવામા જતો રે કે ભાઈ ગાળો ધીમે બોલ.
Happy friendship day

મિત્રોને જ્ઞાન એટલું જ દેવું , જેટલી ગાળો ખાવાની તમારામાં ત્રેવડ હોય.
Happy friendship day

હે ભગવાન લુલિ દે ,લંગડી દે ,બાડી દે કે પછી બોબડી દે પણ મારા બધા ભાઈબંધને ગોતી દે. Happy friendship day

આપણા બધા પાસે એક દોસ્ત એવો હોય જ કે જેને આપણા બધા જ કાંડ ની ખબર હોય.Happy friendship day

સબકે Best Friend કે કિસ્સે હોતે હૈ, મેરે Best Friend કી કરતુંતે હી પુરી નહીં હોતી.Happy friendship day

સાચું કહું છું એક ગાળ પણ મને નોતી આવડતી
બધી આ મારા હરામી મિત્રો ની કરામત છે.Happy friendship day

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય.
Happy friendship day

પ્રેમ એ પોસ્ટકાર્ડ છે
જીવન એ વીઝીટીંગ કાર્ડ છે
પત્ની મેમરીકાર્ડ છે
પતિ એટીમકાર્ડ છે
ગર્લફ્રેન્ડ ડેબીટકાર્ડ છે
માતા – પિતા પેનકાર્ડ છે
સંતાન આઈકાર્ડ છે
પરંતુ દોસ્ત તો આધારકાર્ડ છે
જે બધે કામ લાગે.
Happy friendship day

ના એને કોઇ અપેક્ષા મારી પાસે
ના મને કોઇ અપેક્ષા એની પાસે
છતા એકબીજાને મળી અને,
બંનેનું શેર લોહી વધે એનું નામ મિત્રતા.
Happy friendship day

કદર કરશે પણ બતાવશે નઈ
ચિંતા કરશે પણ દેખાડશે નઈ
પ્રેમ કરશે પણ કેસે નઈ
એનું નામ જ ભાઈબંધ.
Happy friendship day

ઝરૂખે ઝરૂખે દૃશ્ય બદલાય
શબ્દ શબ્દ વાક્યો બદલાય
ઘરે – ઘરે રીત બદલાય
માણસે માણસે હુનર બદલાય
દોઢ કલાકે ચોઘડિયા બદલાય
ચોવિસ કલાકે દિવસ બદલાય
સાત દિવસે અઠવાડિયું બદલાય
ત્રીસ દિવસે મહિનો બદલાય
બાર મહિને વર્ષ બદલાય
વ્યવહારે વ્યવહારે લાગણી બદલાય
ફક્ત મિત્રો જ એવા હોય છે જેના
સ્વભાવ ક્યારેય ન બદલાય.
Happy friendship day

તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી
તારા વગર પણ ઝીંદગી હતી
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.
Happy friendship day

જીવનમાં બંને પ્રકારના મિત્ર બનાવવા,
એક શ્રી કૃષ્ણ જેવા,જે તમારા માટે લડે નહીં,
પરંતુ એ ‘સુનિશ્ચિત’ કરે કે જીત તમારી જ થાય,
અને બીજા ‘કર્ણ’ જેવા,જે તમારા માટે ત્યારે પણ લડે,
જ્યારે સ્વયં ઇશ્વર તમારી સામે હોય. .
Happy friendship day

જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી
અને જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો
બસ એ જ વ્યક્તિ નુ નામ એટલે “દોસ્ત…☺☺
Happy Friendship Day…💐💐💐

You May Also Like:

 1. Happy Friendship Day Quotes for Best Friend
 2. Happy Friendship Day Quotes for Love
 3. Happy Friendship Day Quotes for Sister
 4. Happy Friendship Day Quotes for husband
 5. Happy Friendship Day Quotes in Hindi
 6. Happy Friendship Day Quotes in English
 7. Happy Friendship Day Quotes in Telugu
 8. Happy Friendship Day Quotes in Tamil
 9. Happy Friendship Day Quotes in Gujarati
 10. Happy Friendship Day Quotes in Kannada
 11. Happy Friendship Day Quotes in Malayalam

Leave a Comment