Top 10 Happy Friendship Day Wishes in Gujarati

Are you searching for Gujarati Happy Friendship Day Wishes. If so, you will undoubtedly benefit from reading this article.

Friends, various nations observe Friendship Day on different days. However, Friendship Day is observed on the first Sunday in August in several nations, such as India. Here, you find some wonderful Happy Friendship Day wishes in Gujarati for your devoted friends.

મારા આનંદનું બંડલ બનવા બદલ આભાર. સહાયક અને દયાળુ બનવા બદલ અને જ્યારે કોઈએ ન કર્યું ત્યારે મારો વિશ્વાસ કરવા બદલ આભાર. હેપી બેસ્ટ ફ્રેન્ડ ડે

મારા જીવનમાં તમારી હાજરીથી, મારું જીવન નવી આશાથી પ્રકાશિત થયું છે. તમે એક અદ્ભુત આત્મા છો જેણે મને મિત્રતાનો વાસ્તવિક અર્થ શીખવ્યો. તમને હાર્દિક હેપ્પી બેસ્ટ ફ્રેન્ડ ડેની શુભેચ્છા

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે…. ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા…..

તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે….

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી…..

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો, જેને તમે હજુ સુધી મળ્યા નથી..

જ્યારે સામે વાળો મિત્ર માનસિક રીતે તૂટી જાય ત્યારે જોડે ઊભા રહી ખડખડાટ હસાવી શકે એ જ છે સાચો મિત્ર.

ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 

એક બીજા ના સંપકઁ માં,

રહેવાનુ મન થાય એજ દોસ્તી…

 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 

કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.

મિત્રોએ મને સારા અને ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે એવા મારા જીગરજાન દોસ્તો ને મિત્રતા દિવસ ની દિલથી શુભકામનાઓ…

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,

અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.

દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,

અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.

 ફ્રેન્ડશીપ ડે ની શુભકામનાઓ 

You Might Also Like:

  1. Happy Friendship Day Wishes for Husband
  2. Happy Friendship Day Wishes for Best Friend
  3. Happy Friendship Day Wishes for Lover
  4. Happy Friendship Day Wishes for Wife
  5. Happy Friendship Day Wishes for Boyfriend
  6. Happy Friendship Day Wishes for Brother
  7. Happy Friendship Day Wishes for Group of Friends
  8. Happy Friendship Day Wishes in Hindi
  9. Happy Friendship Day Wishes in Marathi
  10. Happy Friendship Day Wishes in Tamil
  11. Happy Friendship Day Wishes in English
  12. Happy Friendship Day Wishes in Telugu
  13. Happy Friendship Day Wishes in Gujarati

Leave a Comment